Categories Gujarati Lyrics

Mukh Malkay Tamaru Lyrics – Vishal Hapor Gujarati Song

Mukh Malkay Tamaru Lyrics:- “Mukh Malkay Tamaru” is a beautiful Gujarati love song. Sung by Vishal Hapor, this romantic track captures the pure joy of falling in love and finding someone who brings peace and happiness into your life. The song revolves around a lover who cannot stop admiring the smile of his beloved. Every glance at her face fills his heart with comfort, making him feel as if he has found his perfect soulmate.

Mukh Malkay Tamaru Lyrics

SongMukh Malkay Tamaru
SingerVISHAL HAPOR
LyricsSanjay Aedla, Ajay Kheralu
LabelT-Series

Mukh Malkay Tamaru Lyrics

Mukh Malkay Tamaru Lyrics in Gujarati

હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
જાણે મળી કૃષ્ણને રુક્મણી

હો ચેન ના પડે દૂર જાય તું બે ઘડી
નસીબમાં મારા લખાણી એક પરી
જાણે મળી હોય કૃષ્ણને રુક્મણી

હો પ્રેમ અડવાળી જે હદ વટી જાય
રાત દિવસ પળભરમાં પૂરો થાય
પ્રેમ અડવાળી જે હદ વટી જાય
રાત દિવસ પળભરમાં પૂરો થાય

હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલને રાહત મળી ગઈ છે ઘણી
જ્યારથી મળી કૃષ્ણને રુક્મણી
હો જ્યારથી મળી કૃષ્ણને રુક્મણી

હો દિલ હોય જ્યાં ત્યાં દિલ ના હોય
પ્રેમ હોય જ્યાં ત્યાં વાલી વેમ ના હોય
હો તમને જોઈને ઉડી ગયું મારું ચેન
કરવી હતી દોસ્તી ને થઈ ગયો છે પ્રેમ

હો નજરમાં તો રોજ બધા આવે ને જાય
તારા વગર દિલમાં બીજું કોઈ ના સમાય
નજરમાં તો રોજ બધા આવે ને જાય
તારા વગર દિલમાં બીજું કોઈ ના સમાય

હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલની રાહત મળી ગઈ છે ઘણી
જાણે મળી કૃષ્ણને રુક્મણી
હો જ્યારથી મળી કૃષ્ણને રુક્મણી

હો ભગવાને આપી અનમોલ મને ભેટ
આ જીવન કર્યું નામે તારા, લવ છે આપણો ગ્રેટ
હો તું મારી લાઇફમાં એક છે વર્ડ બેસ્ટ
આભાર તમારો યાર, કર્યો મારો વેઇટ

હો અર્થ નથી સમજાતો આ પાગલ પ્રેમનો
એટલે તો આશિક હું થઈ ગયો છું એમનો
અર્થ નથી સમજાતો આ પાગલ પ્રેમનો
એટલે તો આશિક હું થઈ ગયો છું એમનો

હો મુખ મલકાય તમારું હું જોવું ઘડી ઘડી
દિલની રાહત મળી ગઈ છે ઘણી
જ્યારથી મળી કૃષ્ણને રુક્મણી
હો જ્યારથી મળી કૃષ્ણને રુક્મણી

Mukh Malkay Tamaru Lyrics in English

Ho mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Ho mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Jaane madi krishna ne rukmani

Ho chain na pade door jay tu be ghadi
Nasib ma mara lakhani ek pari
Jaane madi hoy krishna ne rukmani

Ho prem advali je had vati jay
Raat divas palbharma puro thay
Prem advali je had vati jay
Raat divas palbharma puro thay

Ho mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Dilne rahat madi gai che ghani
Jyarthi madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani

Ho dil hoy jya tya dil na hoy
Prem hoy jya tya vaali vem na hoy
Ho tamne joine udi gayu maru chain
Karvi hati dosti ne Thai gayo che prem

Ho najar ma to roj badha aave ne jay
Tara vagar dil ma biju koi na samay
Najar ma to roj badha aave ne jay
Tara vagar dil ma biju koi na samay

Ho mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Dil ni rahat madi gai che ghani
Jaane madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani

Ho bhagwane aapi anmol mane bhet
Aa jivan karyu name tara love se aapno great
Ho tu mari life ma ek che word best
Aabhar tamaro yaar karyo maro wait

Ho earth nathi samjato aa pagal prem no
Etale to aashiq Hu Thai gayo chu emno
Earth nathi samjato aa pagal prem no
Etale to aashiq Hu Thai gayo chu emno

Ho mukh malkay tamaru
Hu jovu ghadi ghadi
Dil ni rahat madi gai che ghani
Jyarthi madi krishna ne rukmani
Ho jyarthi madi krishna ne rukmani

Who sang Mukh Malkay Tamaru song?

Mukh Malkay Tamaru song is sung by Vishal Hapor

Who wrote the lyrics of Mukh Malkay Tamaru Song?

The lyrics were written by Sanjay Aedla and Ajay Kheralu

What is the meaning of Mukh Malkay Tamaru?

The song expresses the happiness, comfort, and emotional connection that come from being deeply in love with someone special

Who composed the music for Mukh Malkay Tamaru Song?

The music was composed by Shashi Kapadiya

Mukh Malkay Tamaru Song Video

Mukh Malkay Tamaru Lyrics, Mukh Malkay Tamaru Lyrics

More Songs Lyrics…

hariye fariye lyrics

same mali gaya lyrics-kajal maheriya

gandi tame badlana lyrics-rakesh barot

Disclaimer:
All lyrics, trademarks, and copyrights belong to their respective owners. Content is provided for informational purposes only.

More From Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *