Gandi Tame Badlana Lyrics :- Gandi Tame Badlana is an emotional Gujarati love song sung beautifully by Rakesh Barot. The lyrics of this song are written by Chandu Raval, while the music is composed by Ravi Nagar and Rahul Nadiya. This song perfectly portrays the story of childhood love, memories, and changing relationships in a very touching way.
| Song | Gandi Tame Badlana |
| Singer | Rakesh Barot |
| Lyrics | Chandu Raval |
| Label | Jhankar Music |
Gandi Tame Badlana Lyrics
Table of Contents
Gandi Tame Badlana Lyrics in Gujarati
હો તમે બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
હો તમે બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
બાળા બાળપણના તમે ભૂલ્યા હંભરના
હો તમે ભણતર ભણીને ભોન ભૂલ્યા ગોદી મારી
ભણતર ભણીને ભોન ભૂલ્યા ગોદી મારી
ગોદી મારી બજારમાં જઈને વાલી બહુ રે બદલાના
હે તમે શહેરમાં જઈને વાલી બહુ રે બદલાના
અરે ગામડામાં રહેતા ત્યારે રોજ ભેગા થતા
બકા બકા કહીને મારી છેડે છેડે ફરતા
હો ભણવા ભેરુ જતા ને હામુ હામુ બેઠા
એક બીજાનું લેસન આપણે કરી લેતા
હો આવા લાડ કોડ કેમ ભૂલ્યા ગોદી મારી
આવા લાડ કોડ કેમ ભૂલ્યા ગોદી મારી
બજારમાં જઈને વાલી બહુ રે બદલાના
હો શહેરમાં જઈને તમે બહુ રે બદલાના
હો ગોદી કેમ તમે આવું ગોદપણ કર્યું
બદલશો તમે અમે નોતું રે વિચાર્યું
તારા સિવાય જીવનમાં નથી કોઈને ગણ્યું
તારા નામનું એક જ ભણતર મેં તો ભણ્યું
હો તારા ગોદા પ્રેમીને ભૂલી બેઠી ગોદી મારી
ગોદા પ્રેમીને ભૂલી બેઠી ગોદી મારી
બજારમાં જઈને તમે ગોદી હાવકે બદલાના
હો બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
હો કેમ બાળપણના તમે ભૂલ્યા હંભરના
હો તમે બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
બજારમાં જઈને ગોદી હાવકે બદલાના
Gandi Tame Badlana Lyrics in English
Ho tame bajar ma jaine
gondi havke badlana
Ho tame bajar ma jaine
gondi havke badlana
Bala balpan na tame
bhulyo hambharna
Ho tame bhantar bhani ne
bhon bhulya godi mari
Bhantar bhani ne bhon
bhulya godi mari
Godi mari bajar ma jaine
vaali bahu re badlana
He tame ser ma jaine
vaali bahu re badlana
Are gomda ma reta tyare
roj bheda thata
Baka baka kahine mari
chede chede farta
Ho bhanva bheru jata ne
hamu hamu behta
Ek bija nu lesson
aapne kari leta
Ho aava laad kod cham
bhulya godi mari
Aava laad kod cham
bhulya godi mari
Bajar ma jaine vaali
bahu re badlana
Ho sero ma jaine tame
bahu re badlana
Ho godi cham tame
aavu godpan karyu
Badalso tame ame
notu re vicharyu
Tara sivay jivtar ma
nathi koi ne ganyu
Tara nome nu ekaj
bhantar meto bhanyu
Ho tara goda premi ne
bhuli bethi godi mari
Goda premi ne bhuli
bethi godi mari
Bajar ma jaine tame
godi havke badlana
Ho bajar ma jaine
godi havke badlana
Ho cham bala balpan na
tame bhulya hambharna
Ho tame bajar ma jaine
godi havke badlana
Bajar ma jaine godi havke badlana
Bajar ma jaine godi havke badlana
Gandi Tame Badlana Song Meaning
This song tells the story of a lover who is remembering his childhood love. In the past, they used to live together, play together, and even study side by side.However, as time passed, his partner also changed. After moving to the city, their behavior changed, and they forgot their old relationship and love.
The song beautifully expresses pain, memories, and the depth of true love in a very emotional way. It teaches us that people may change with time, but true memories always remain in the heart.
Who is the singer of Gandi Tame Badlana song?
The song is sung by Rakesh Barot.
Who wrote the lyrics of Gandi Tame Badlana?
The lyrics of this song are written by Chandu Raval.
Which language is Gandi Tame Badlana song in?
This song is in Gujarati language.
Gandi Tame Badlan song Video
More Songs…
valam mane jova male na lyrics in gujarati
Disclaimer
यह lyrics केवल information purpose के लिए दिए गए हैं। इस गाने के सारे rights उसके original owners और music label के पास सुरक्षित हैं।
